<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

જસદણનો ૬૦ વર્ષ જુનો કાળિયો પુલ અત્‍યંત જર્જરીત અવસ્‍થામાં

 

જસદણઃ ભાદરનદી પર અંદાજિત ૬૦ વર્ષ પહેલાં બનેલ આ કાળિયો પુલ લાંબા સમયથી અત્‍યંત જર્જરીત અવસ્‍થામાં જોવા મળી રહ્યો છે સરકારી ચોપડે તેની આવરદા પુરી થઈ ગઈ છે પણ સરકારી તંત્રને આ પુલ નવો બનાવવાનું સૂઝતું નથી ત્‍યારે વિકસિત વિકાસને વરેલ હજજારો જસદણવાસીઓની એક જ માંગ છે આ પુલને તાત્‍કાલિક ધોરણે નવો બનાવવામાં આવે. (તસ્‍વીર- અહેવાલઃ હુસામુદ્દીન કપાસી જસદણ)

(12:14 PM IST)