તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
મોરબીના નવા મકનસર ગામમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા.
પોલીસે રૂ ૧૫,૦૦૦ ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના નવા મકનસર ગામે શેરીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રૂ ૧૫,૦૦૦ ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવા મકનસર ગામ મેઈન શેરીમાં બાતમીને આધારે રેડ કરી હતી શેરીમાં જાહેરમાં જુગાર રમતા શનીભાઈ લાભુભાઈ સુરેલા, રાયસિંગ નટુભાઈ દેગામાં, ગણેશ રઘુભાઈ ખોડિયા, રોહિત અશોકભાઈ ઝઝવાડિયા અને જગદીશ વારસિંગ સુરેલા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૫,૦૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
