તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 13th July 2025
સોમનાથ નજીકના લાટી ગામે દરિયામાં તણાઈ આવ્યુ વિશાળ કન્ટેનર
ગીર સોમનાથ એસ.ઓ.જી, તેમજ કસ્ટમ સહિતની એજન્સી દરિયાકાંઠે પહોચી

સોમનાથ નજીક આવેલ લાટી ગામના સમુદ્ર કિનારે કન્ટેનર તણાઈ આવ્યું છે. ગામ લોકોને દરિયામાં વિશાળ વસ્તુ તરતી હોવાનું ધ્યાને આવતા પોલીસને જાણ કરાઈ હતી. ગીર સોમનાથ એસ.ઓ.જી, તેમજ કસ્ટમ સહિતની એજન્સી દરિયાકાંઠે પહોચી હતી. દરિયામા તરી રહેલ કન્ટેનરને કિનારા પર લાવવા માટે કવાયત હાથ ધરી છે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
