News of Sunday, 13th July 2025
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શનાર્થે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન કરીને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના આશીર્વાદ ગ્રહણ કર્યા : હનુમાનજીની મૂર્તિ અર્પણ કરી

રાજકોટ::સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શનાર્થે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠન મહામંત્રી રત્નાકરજી આવ્યા હતા તેઓએ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.જે તસવીરમાં નજરે પડે છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
