News of Sunday, 13th July 2025
મોરબી અનુ.જાતિ વિસ્તારના વિવિધ પ્રશ્નો માટે બાબુભાઈ પરમારનો સંપર્ક કરવા અપીલ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી મહાનગરપાલિકામાં મોરબી શહેર અનુસૂચિત જાતિ વિસ્તારોમાં કોઈપણ પ્રશ્નો પાણી, રોડ-રસ્તા, ગટર, લાઇટ જેવા તમારા પ્રશ્નો મોરબી મહાનગરપાલિકામાં લેખિત રજૂઆત કરી અને મને કોપી વોટ્સએપ પર મોકલી આપો. અમે તમારી સાથે કોઈ પણ પરિસ્થિતિમાં સાથે જ છીએ. અને તમારા પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરીશું તેવું બાબુભાઈ પરમાર
પ્રમુખ (મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો) મો.9904031255એ જણાવ્યું છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
