<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી,ફળ અને અનાજની ભરપૂર આવક : શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા ગૃહિણીઓના બજેટ પર અસર પડી

સફરજનના એક મણના 1500 થી 4000 ચીકુના 200 થી 900 જીરના 2201 થી 3871 સીંગદાણાના 1150 થી 1511 કલંજીના 2676 થી 4111 ભાવ બોલાયો

ગોંડલ તા.૧૫ : ગોંડલ માર્કેટયાર્ડમાં કંટોલાની આવક થઇ છે.જાણો આજનો ભાવ શૂ છે ?સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.

     શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા

બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડતી હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે.

તેમજ કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઈ છે, નીચા અને ઉંચા ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.

(4:17 PM IST)