તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
ભુજની પાલારા જેલમાંથી ફરી મોબાઇલ મળ્યો
મોટા ભાગના કિસ્સાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ કરનારનો પત્તો શોધવામાં નિષ્ફળતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૬: પヘમિ કચ્છ પોલીસના સયુંક્ત સર્ચ ઓપરેશન દરમ્યાન ભુજની પાલારા જેલમાંથી બિન વારસુ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. સર્કલ નંબર ૧ પાસે ઓરડીની છત ઉપર પાણીની ટાંકી પાસેથી સીમ કાર્ડ વગરનો મોબાઇલ મળી આવ્યો હતો. આ તપાસ દરમ્યાન પોલીસ સાથે જેલ સ્ટાફ પણ જોડાયો હતો. જોકે, આથી અગાઉ પણ અવારનવાર જેલમાંથી મોબાઇલ ફોન મળી ચૂકયા છે. પરંતુ એકલ દોકલ કિસ્સાઓને બાદ કરતા મોટા ભાગના કિસ્સાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ કરનારનો પત્તો શોધવામાં નિષ્ફળતા મળી છે. (
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
