<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપછાંવ

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવ યથાવત છે. અને મેઘરાજાએ વિરામ લીધો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :. બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬.પ, મહત્તમ તાપમાન ૩૩.પ, ભેજનું પ્રમાણ ૮૯ ટકા, પવનની ગતિ ૧૦ કિ. મી. રહી હતી. 

(1:44 PM IST)