<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

મેટોડા પાટીયા સુધી રોડ ઉપર લાઇટ ચાલુ થઇ

 

ખીરસરાઃ અકિલાના અહેવાલના પગલે તેમજ લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ ડો.પ્રકાશ વિરડાના પ્રયાસથી રાજકોટ કાલાવાડ રોડ ઉપરની છેલ્લા ત્રણ મહિના કરતા પણ વધુ સમયથી બંધ આસ્‍થા ગેઇટથી મેટોડા પાટીયા સુધીની રાજકોટ રૂરલ અર્બન ડેવલપમેન્‍ટ (રૂડા)ની સ્‍ટ્રીટલાઇટો ચાલુ થતાં જનતામાં  આનંદની લાગણી જોવા મળી છે. (તસ્‍વીર- અહેવાલઃ ભીખુપરી ગોસાઇ- ખીરસરા)

(11:52 AM IST)