<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવતી રિયા ગિનોયા નામની મેડિકલ સ્ટુડન્ટે આપઘાતનો કર્યો પ્રયાસ

તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલના આઈસીયુમાં ખસેડાયેલ

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવતી રિયા ગિનોયા નામની 22 વર્ષીય મેડિકલ સ્ટુડન્ટે કોઈપણ કારણસર આપઘાત નો પ્રયાસ કર્યો હતો. જેને લઈને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલના આઈસીયુમાં ખસેડાયેલ છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(8:47 PM IST)