<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

બગસરા :. મેઘાણી હાઇસ્‍કુલના એનસીસી પ્રવળત્તિમાંથી ૧૪૫ કેડેટ જુનાગઢ મુકામે સીએટીસી કેમ્‍પમાં જોડાયા

બગસરા :.. મેઘાણી હાઇસ્‍કુલ બગસરા ખાતે ચાલતા NCC પ્રવળત્તિમાંથી કુલ ૧૪૫ કેડેટ જુનાગઢ મુકામે CATC કેમ્‍પમાં જઈ રહ્યા છે જેમાં ડ્રીલ રમત ગમત લે આઉટ રાયફલ શૂટિંગ જેવી અનેક પ્રવળત્તિ કરવામાં આવશે અને જીવન જીવવાની કળા શીખવવામાં આવશે આ તકે તેમની સાથે NCC ઓફિસર એમ જે ડોડીયા અને એમ ડી  રાઠોડ જઈ રહ્યા છે તમામ. વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય વીકે જેઠવા  એ  શુભેચ્‍છાઓ આપી હતી( તસવીર સમીર વિરાણી બગસરા) 

(11:35 AM IST)