<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

કચ્છની ધરા ફરી ધ્રુજી : ભચાઉમાં 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો :11 કિમિ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું

ભચાઉમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો

કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી છે કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, ભૂકંપની તીવ્રતા 3.2ની હોવાનું જણાવાઈ રહયું છે અને ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર હોવાનું જણાવાઈ રહ્યું છે 

કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે, ભૂકંપના આંચકાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો 

(2:09 PM IST)