<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

ગીર સોમનાથ જિલ્લાને રોડ સેફટીની કામગીરીમાં સમગ્ર રાજ્‍યમાં પ્રથમ સ્‍થાન

(જયદેવસિંહ જાડેજા  દ્વારા) રાજકોટ : ગળહ રાજ્‍ય મંત્રી હર્ષ સંઘવીના હસ્‍તે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ‘ગુજરાત સ્‍ટેટ રોડ સેફટી એવોર્ડ' સ્‍વીકાર્યો  હતો. વાહન વ્‍યવહાર વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં માર્ગ સલામતી ક્ષેત્રે ઉત્‍કળષ્ટ કામગીરી બદલ સન્‍માન કરાયું હતું. ૧૬ જુલાઈ, ૨૦૨૫ના રોજ ગાંધીનગરના સ્‍વર્ણિમ સંકુલ-૨ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પરિવહન મંત્રીની અધ્‍યક્ષતામાં એવોર્ડ અર્પણ  કરાયો હતો.  જીવલેણ માર્ગ અકસ્‍માતો ઘટાડવાના ઉમદા હેતુસર સન્‍માનકરાયું  હતું.

(3:19 PM IST)