તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
જેતપુરમાં આજે સવારે વરસાદી ઝાપટું અસહ્ય ઉકળાટમાથી લોકોને રાહત મળી : રસ્તા ઉપર પાણી વહેતા થયા

( કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૯ : જેતપુરમાં આજે સવારે વરસાદી ઝાપટું વર્ષી ગયું હતું.
જેતપુરમાં છેલ્લા ઘણા દિવસથી અસહ્ય ઉકળાટ થતો હોય આજ સવારે જોરદાર વરસાદનું ઝાપટું પડી ગયું હતું. જેના કારણે લોકોને ગરમી માંથી રાહત મળી હતી રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા હતા.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
