<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

મોરબીમાં લાંબા અંતરિયાળ બાદ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી : મુખ્ય માર્ગો પાણી પાણી : જુઓ વિડિઓ

માળીયા, મોરબી ,હળવદ અને વાકાનેર ના ગામડામા સવારથી જોરદાર વરસાદ શરૂ થતા પાકને ફાયદો થશે

(જયેશ ભટ્ટાસણા- પ્રવીણ વ્યાસ દ્વારા)મોરબી-ટંકારા તા.૧૯ : મોરબીમાં લાંબા અંતરિયાળ બાદ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રીથી મુખ્ય માર્ગો પાણી પાણી થઈ ગયા હતા

          મોરબી જીલ્લાના માળીયા મોરબી હળવદ ના ગામડા અને વાકાનેર ના ગામડામા સવારથી અત્યારે 10:45 સુધીમાં જોરદાર વરસાદ શરૂ છે. આ વરસાદથી પાકને ફાયદો થશે

(11:27 AM IST)