<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

જૂનાગઢ જીલ્લાનું ગોરવ

 

ગુજરાત રાજ્‍ય રાયફલ એસોસીએશનદ્વારા કર્ણાવતી  મુકામે ૬૧ મી રાજ્‍ય કક્ષા શુટિંગ સ્‍પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત ના શ્રેષ્ઠ સ્‍પર્ધકો એ ભાગ લીધેલ.જેમાં રાજશાખા રાયફલ ક્‍લબ જૂનાગઢ ના ૯ લક્ષ્યવેધી વિધાર્થીઓ એ ૫૦ મીટર ફાયર આર્મ્‍સ અને ૧૦ મીટર એર પિસ્‍તોલ વિભાગ માં પાંચ નેશનલ ક્‍વોલિફિકેશન અને એક કાંસ્‍ય ચંદ્રક  મેળવી ને જૂનાગઢ જિલ્લા ને ગૌરવ અપાવ્‍યું છે, સંસદ  રાજેશ ભાઈ ચુડાસમા અને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ ભાઈ રૂપારેલિયા એ રમતવીરો ને અભિનંદન પાઠવ્‍યા હતા. (૩.૮)

(12:01 PM IST)