તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
ખંભાળીયાના કંચનપુરમાં કંપનીમાં ચોરી કરનાર ઝડપાયોઃ ૧.૪૯ લાખનો મુદામાલ જપ્ત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૯ :.. પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચનાથી ઇ. ચા. ના પો. અધિક્ષક, વી. પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા પોલીસે તસ્કરને ઝડપી લીધો છે.
ખંભાળીયા કંચનપુર નજીક કંપનીમાં ચોરી કરનાર અક્રમ ઇબ્રાહીમભાઇ ખફી (ઉ.વ.ર૮) ધંધો કંપનીમાં મજૂરી કામ રહે. કંચનપુર ગામ મજીસ્દ બાજુમાં તા. ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકાને
(૧) એક BOSCH DEMO HAMMER 16-30 5 વાળુ બ્રેકર મશીન કિ. રૂા. ૧,૦૩,૩પ૦ તથા એક વેલ્ડીંગ મશીન CHAMP ૪૦૦ એકસ જેની કિ.રૂ.૪૬,૦૨૦/- મળી કુલ રૂા.૧,૪૯,૩૭૦/- સાથે ઝડપી લીધો છે.
આ કામના આરોપી કંપનીમાં કામ કરી કંપનીની કિંમતી ચીજ વસ્તુ ઉપર નજર રાખી ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટરશ્રી બી.જે.સરવૈયા, પો.સબ.ઇન્સ., એન.એસ.ગોહીલ, ASI હેમતભાઈ નથુભાઈ નંદાણીયા (સર્વેલન્સ સ્ટાફ), પો.હેડ કોન્સ, ભરતભાઇ માલદેભાઇ જમોડ (સર્વેલન્સ સ્ટાફ) (૫) પો.હેડ.કોન્સ. દિવ્યરાજસિંક પળથ્વીરાજસિંહ જાડેજા (સર્વેલન્સ ૨.૮) (૩) પો.હેડ.કોન્સ. સામતભાઈ પબુભાઈ ગઢવી (સર્વેલન્સ સ્ટાફ) (૭) પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા (સર્વેલન્સ, સ્ટાફ) (૮) પો.કોન્સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા (સર્વેલન્સ સ્ટાફ) (૯) પો.કોન્સ. અરજણભાઇ રાયદેભાઇ આંબલીયા (સર્વેલન્સ સ્ટાફ) (૧૦) પો.કોન્સ. માંડણભાઇ રાયદેભાઈ ગઢવી (મો.સ.ઈ. રાઇટર) (૧૧) પો.કોન્સ. શકિતદાન રાયસુરભાઇ રૂડાચ (પો.સ.ઇ. રાઇટર)એ કરી છે. (પ-રપ)
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
