<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

મોરબીના હાઉસિંગ બોર્ડ મેંઈન રોડ પર ખાડા બુરવાનું કામ શરૂ.

માર્કેટીંગ યાર્ડ સામે આવેલ નવા હાઉસિંગ બોડ મેંઈન રોડ પર ખાડા બુરવાનું કામની અગ્રણીઓએ નિરીક્ષણ કર્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના માર્કેટીંગ યાર્ડ સામે આવેલ નવા હાઉસિંગ બોડ મેંઈન રોડ પર ખાડા બુરવાનું કામ શરૂ કરવામાં આવ્યું  હતુ

 .આ તકે ભાજપ શહેર મહામંત્રી ભુપતભાઇ જારીયાએ નિરીક્ષણ કરી કામ યોગ્ય કરવા જણાવ્યું હતું.આ ઉપરાંત આ કામગીરી શરૂ થઈ ત્યારે પાલિકા પૂર્વ પ્રમુખ કેતનભાઈ વિલપરા,જયદીપભાઈ દેત્રોજા, હિરેનભાઈ કારોતરા,યોગીભાઈ જાડેજા,  મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા, સરલાબેન રlચ્છ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:18 PM IST)