તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 20th July 2025
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખના પતિ સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન
આગામી તા તા.૨૨ ના સવારે ૯ થી ૧૧ દરમિયાન ઉગમેશ્વર મહાદેવ મંદિર પરિસર, જુની પીપળી ગામે કેમ્પ યોજાશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી દ્વારા તેમના પતિ સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જૂની પીપળી ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૨મીએ આ રક્તદાન કેમ્પ યોજાશે.
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી દ્વારા તેમના પતિ સ્વ.શ્રી જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે અને આગામી તા તા.૨૨ ના સવારે ૯ થી ૧૧ દરમિયાન ઉગમેશ્વર મહાદેવ મંદિર પરિસર, જુની પીપળી ગામે કેમ્પ યોજાશે. જેમાં વધુમાં વધુ લોકો જરૂરિયાતમંદ દર્દીને સમયસર રક્ત મળી રહે તે માટે રક્તદાન કરે તેના માટે અપીલ કરવામાં આવેલ છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
