News of Monday, 21st July 2025
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન-આરતીનો લાભ લેતાં ભાનુબેન બાબરીયા

રાજકોટ, તા.૨૧: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગઇકાલે સાંજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન-આરતી કરીને રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ ધન્યતા અનુભવી હતી. આજે મારુતિ યજ્ઞનું મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં આયોજન કરાયું છે
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
