News of Monday, 21st July 2025
ગોંડલ અક્ષર મંદિરે મહિલા મંડળ દ્વારા હિંડોળા દર્શન

ગોંડલઃ અહીના અક્ષર મંદિરે મહિલા મંડળ દ્વારા હિંડોળા દર્શનનું ભવ્ય આયોજન કરાયુ હતું. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.(તસ્વીરઃ અશોક જોશી-ગોંડલ)
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
