News of Monday, 21st July 2025
જામકંડોરણામાં દોઢ ઇંચ વરસાદ

જામકંડોરણા, તા., ર૧: જામકંડોરણામાં વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો હતો. જામકંડોરણામાં ગઇકાલ સવારથી આજે સવાર સુધીમાં છેલ્લા ર૪ કલાકમાં ૩પ મી.મી. (દોઢ ઇંચ) વરસાદ નોંધાયો હતો.
આ સમયસરના વરસાદથી મોલાતોને ફાયદો થતા ખેડુતોમાં આનંદ છવાયો હતો.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
