તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
સાવરકુંડલામાં ઇકબાલ ગોરીને ઇસ્લામી ખેસ અર્પણ

સાવરકુંડલા : શહેર માં તાજેતર ભારત સરકાર ના નોટરી તરીકે નિયુક્ત થયેલ સિનિયર એડવોકેટ બાબુભાઈ કુબાવત ની ઓફીસ એ શુભેચ્છા મુલાકાતે સિનિયર પત્રકાર અને મુસ્લિમ અગ્રણી ઇકબાલ ગોરી ગયા હતા. તેઓને ગળા માં ઇસ્લામી ખેંસ પહેરાવી ને કોમી એકતા વધુ મજબૂત કરી હતી પરસ્પર કોમી એકતા ની ભાવના વ્યક્ત કરી હતી.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
