<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામા 9 PHC ની એમ્બ્યુલન્સનું સંચાલન 108 ને સોંપાતા ડ્રાઇવરોને નોકરીમાંથી છુટા કરવાનો ડર : જુઓ વિડિયો

ડ્રાઇવરો એ CDHO, ને લેખિત અને મૌખિક રજૂઆત :વર્ષોથી PHC ની એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા ડ્રાઇવરોએ છુટા નહીં કરવા માંગ કરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં PHC  એમ્બ્યુલન્સના આઉટ સોર્સના ડ્રાઇવરોને રોજી રોટી છીનવાઇ જવાનો ભય છે.

    9 PHC ની એમ્બ્યુલન્સનું સંચાલન 108 ને સોંપાતા ડ્રાઇવરોને નોકરીમાંથી છુટા કરવાનો ડર છે.ડ્રાઇવરો એ CDHO, ને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે.

વર્ષોથી PHC ની એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા ડ્રાઇવરોએ છુટા નહીં કરવા માંગ કરી છે.

 તેમ  સુધીર મશરૂ એમ્બ્યુલન્સ ડ્રાઇવરે જણાવ્યું છે.

(3:22 PM IST)