તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 22nd July 2025
વેણુ ડેમના નવા નીરના કોંગ્રેસના વધામણાં

ઉપલેટા : શહેરને પીવાનું પાણી પુરૂ પાડતો વેણુ ડેમ ભરાઇ જતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઇ કનૈયા અને નગરપાલિકા વિરોધ પક્ષના નેતા લખમણભાઇ ભોપાળાએ આજે ડેમની મુલાકાત લીધી હતી અને નવા નીરના વધામણા કર્યા હતા ત્યારની તસ્વીર.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
