<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

ઘણા સમય પછી જામનગરમાં કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાયો :હાલ કોઈ સારવાર હેઠળ નથી

મહાવીરનગરમાં એક સગીરને કોરોના વળગ્યો : હોમ આઇસોલેશનમાં

જામનગર : જામનગર શેરમાં ઘણા સમય પછી કોરોનાનો એક નોંધાયો છે, જામનગરના મહાવીર નગરમાં એક 17 વર્ષના સગીરને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હાલમાં આ સગીરને હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ રાખયો છે આગલા કોઈ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી હોમ આઇસોલેશનમાં પણ નથી મહાવીર નગરના આ કિશોર હોમ આઇસોલેશનમાં છે 

(8:27 PM IST)