<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

પ્રમુખ અમિતભાઇ ચાવડાને મ્‍હો.મીઠું કરાવી શુભેચ્‍છા આપતા ચંદ્રેશભાઇ રવાણી

સાવરકુંડલાઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના નવનિયુક્‍ત પ્રમુખ અમિતભાઈ ચાવડા ની વરણી અને આવકારી અભિનદન પાઠવતા ચંદ્રેશભાઇ રવાણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના સિનિયર મંત્રી અને સ્‍વ નવીનચંદ્ર ભાઈ રવાણી ના પુત્ર ચંદ્રેશભાઇ રવાણી એ નવનિયુક્‍ત  પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ઙ્કમુખ અમિતભાઈ ચાવડા ની વરણી થવા બદલ મ્‍હો મીઠું કરાવી શુભેચ્‍છા ઓ પાઠવી હતી આવનારી સ્‍થાનિક સ્‍વરાજ ની ચટણી ઓ અને વિધાનસભા ની ચૂંટણી ઓ માં કોંગ્રેસ નો  વિજય થાય અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ નું સંગઠન માળખું મજબૂત અને ચેતન વંતુ બને તેવી શુભેચ્‍છા ઓ પાઠવા માં આવી હતી. આવતા દિવસો મા કોંગ્રેસ માટે સલાહ નહિ પરતુ સહકાર ની ભાવના સાથે. સાથે મળી સંગઠન અને ચૂંટણી ઓ માં આદેશ મુજબ કામ કરવા ની ભાવના ચંદ્રેશભાઈ રવાણીએ  વ્‍યક્‍ત કરી હતી.

(1:12 PM IST)