News of Wednesday, 23rd July 2025
દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામ ખંભાળિયામાં 39 વર્ષિય બ્રહ્મ સમાજના યુવકનો હાર્ટ એટેકે ભોગ લીધો
વિમલ કીશોરભાઇ જાનીનુ હ્દય થંભી જતા મોત નિપજતા બ્રહ્મ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યુ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૩ દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામ ખંભાળિયામાં 39 વર્ષિય બ્રહ્મ સમાજના યુવકનો હાર્ટ એટેકે ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.
રામનાથ સોસાયટીમાં રહેતા વીમલ કીશોરભાઇ જાની,નામના યુવકનું હ્દય થંભી જતા મોત નિપજતા બ્રહ્મ સમાજમાં શોક નું મોજું ફરી વળ્યુ છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
