News of Wednesday, 23rd July 2025
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી,ફળ અને અનાજની ભરપૂર આવક : દરરોજ વેચાણ માટે આવતા ખેડૂતો:જુઓ સંપૂર્ણ યાદી
બદામ કેરીના એક મણના 800થી 1200 લંગડો કેરીના 600 થી1000 ભાવ બોલાયો : ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી

ગોંડલ તા .૨૩
ગોંડલ માર્કેટયાર્ડમાં લીલા મરચા સહિત અન્ય શાકભાજીનો ભાવ જાણીશુ.સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.
શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.
ગોંડલ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ
શાકભાજી નીચો ભાવ ઉચો ભાવ
ટમેટા 400 1000
મરચા 400 1400
ગુવાર 600 2400
કોબી 200 500
દુધી 100 300
ફલાવર 600 1000
કાકડી 60 600
રીંગણા 40 300
ભીંડો 240 800
ગલકા 100 400
ગાજર 400 600
ટિંડોરા 300 1000
વાલ 1400 1600
વટાણા 2400 2700
કેરી કાચી 1000 1400
બટેટા 200 320
ડુંગળી પુરા 5 8
લીમડો પુરા 5 15
તાંજરીયા પુરા 3 6
કોથમીર પુરા 1 6
મૂળા પુરા 5 7
ફોદીનો પુરા 5 8
kantola 1580 2000
parvar 600 1100
ઘીસોડા 100 300
લીંબુ 100 500
મેથી પુરા 3 10
બીટ પુરા 10 15
ચોરા 200 700
કારેલા 200 600
વાલોર 800 1200
મગફળી લીલી 800 900
કાચા પોપૈયા 200 300
આદુ 500 840
મકાઈ ડોડા 160 500
પાલક પુરા 2 5
ગોંડલ માર્કેટયાર્ડમાં એક મણ રાયડાનો આજનો ભાવ જોઈએ.ગોંડલ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.
ગોંડલ માર્કેટિંગયાર્ડના જણસીના ભાવ
જણસી નીચો ભાવ ઉચો ભાવ
કપાસ 1201 1631
ઘઉં લોકવન 520 588
ઘઉં ટુકડા 526 606
મગફળી જીણી 721 1101
સિંગદાણા જાડા 1201 1681
સિંગ ફાડીયા 851 1341
એરંડા / એરંડી 926 1306
જીરૂ 2751 3841
ક્લંજી 2201 4001
ધાણા 901 1511
લસણ સુકું 511 1071
ડુંગળી લાલ 91 246
અડદ 1151 1421
મઠ 1326 1326
તુવેર 1141 1301
રાયડો 1300 1300
રાય 1301 1351
મેથી 841 1071
કાંગ 250 611
સુરજમુખી 681 681
ગુવાર બી 541 541
મગફળી જાડી 701 1231
સફેદ ચણા 1171 2131
મગફળી નવી 561 1100
તલ - તલી 1100 1961
ધાણી 1001 1506
ડુંગળી સફેદ 176 196
બાજરો 271 411
જુવાર 401 801
મકાઇ 451 501
મગ 1101 1641
ચણા 1051 1211
વાલ 950 1011
ચોળા / ચોળી 911 1571
સોયાબીન 750 836
ગોગળી 691 1081
વટાણા 1601 2381
ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીના આજના ભાવ જોઈએ.
દર વર્ષે સિઝન મુજબ ફળોના ભાવમાં વધઘટ થતી જોવા મળતી હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ફળના ભાવ વિશે જાણીશું.
વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.
ગોંડલ માર્કેટિંગયાર્ડના ફળોના ભાવ
ફળ નીચો ભાવ ઉચો ભાવ
જામફળ 500 1000
દાડમ 600 1200
સફરજન 1600 4000
ચીકુ 300 700
કેળા 420 590
ક્મલમ 1200 2400
ગુલાબ 800 1800
બદામ કેરી 800 1200
લગડો કેરી 600 1000
મોસંબી 300 500
કીવી 4000 5000
આલુચા 800 1600
ખારેક 400 1600
તોતાપુરી કેરી 300 400
નીલમ કેરી 300 500
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
