News of Wednesday, 23rd July 2025
પોરબંદરમાં બપોર પછી જીએસટી વિભાગના દરોડા : છ સ્થળોએ સઘન તપાસ : તંબાકુ , ગારમેન્ટ .લોખંડ સુક્કા મેવા સહિતના વેપારીઓ ઝપટે
સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા શહેરના અલગ અલગ છ જગ્યાએ દરોડા કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : પોરબંદરમાં બપોર બાદ જીએસટી વિભાગની ટીમ દ્વારા દરોડાનો દોર શરૂ કરાયો છે, જાણવા મળતી વિગત મુજબ પોરબંદર શહેરમાં બપોર બાદ જીએસટી ટીમે તંબાકુ ,ગારમેન્ટ, લોખંડ , સુક્કા મેવા સહિતના વેપારીઓને ત્યાં અલગ અલગ છ જગ્યાએ ત્યાં દરોડા પાડ્યા છે
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
