<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

મોરબીના નેશનલ હાઇવેથી ગાળા-શાપરના રસ્તાનું રીપેરીંગ કામ શરૂ, જીલ્લા પંચાયત ચેરમેનની દેખરેખ.

રસ્તાનું રીપેરીંગ કામ જિલ્લા પંચાયતના ચેરમેન અજયભાઈ લોરીયાની દેખરેખ હેઠળ તંત્ર દ્વારા શરૂ કરાયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં નેશનલ હાઇવેથી ગાળા-શાપર સુધીના રસ્તાનું રીપેરીંગ કામ જિલ્લા પંચાયતના ચેરમેન અજયભાઈ લોરીયાની દેખરેખ હેઠળ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ વેળાએ તાલુકા પંચાયતના સદસ્ય બાબુભાઈ દલસાણીયા, સરપંચ મનસુખભાઈ કુંડારીયા, મનસુખભાઈ દલસાણિયા અને ગામના આગેવાનો સતત હાજર રહ્યા છે.


 

(11:01 PM IST)