તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
ગોંડલના લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરતા ગણેશભાઈ

ગોંડલઃ શહેર તેમજ તાલુકાના લોકો પોતાના અંગત પ્રશ્નો પારિવારિક પ્રશ્નો કે સામાજિક પ્રશ્નો નુ તત્કાલિક નિરાકરણ કયાંય થતું હોય તો તે છે ત્યાંના યુવા અગ્રણી ગણેશભાઈ. શહેરની શ્રીજી રેસીડેન્સી ના રહીશોના સ્થાનીક પ્રશ્નો બાબતે કુલદીપસિંહ જાડેજા (કાલમેઘડા) અને રહેવાસીઓએ રજૂઆત કરતા તમામ પ્રશ્નોનું સ્થળ પર તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું હતું તેમજ તમામ પરિસ્થિતિમાં તેઓ હંમેશા તેઓની સાથે છે તેવી ખાત્રી પણ આપી હતી.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી- ગોંડલ)(
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
