<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

સાવરકુંડલા : પ્રદેશ પ્રમુખનું સન્‍માન કરતા વજીરખાન પઠાણ

સાવરકુંડલા : ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકા અર્જુન ખડગે જી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અમિતભાઈ ચાવડા અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે ફોન તુષારભાઈ ચોધરીની વરણી થતા તેઓનું હજારો કાર્યકરોની ખાસ ઉપસ્‍થિતિમા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના દિગ્‍ગજો આગેવાનોની હાજરીમાં આ બને નેતાઓનું સન્‍માન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન વજીરખાન  પઠાણે કરેલ હતું  તે તસવીરમાં દૃષ્ટિગોચર થાય છે.(તસ્‍વીર-અહેવાલ : ઇકબાલ ગોરી - સાવરકુંડલા)

(1:20 PM IST)