<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

પોરબંદરમાં તમાકુના વેપારીઓને ત્‍યાં જીએસટીના દરોડા

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૪: અહીં તમાકુના વેપારીઓ દ્વારા જીએસટીના દરોડા પાડવામાં આવતા ફફડાટ વ્‍યાપી ગયો છે.

તમાકુની જાણીતી મનાતી લીલાધર રામની પેઢીમાં જી.એસટી અંગે તપાસ શરૂ થઇ છે  શહેરમાં અન્‍ય એક તમાકુની ફેકટરીમાં પણ જીએસટી અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ઉપરાંત ગારમેન્‍ટ, લોખંડ સુકા મેવા તેમજ અન્‍ય પ થી ૬ મોટો આર્થિક વ્‍યવહાર ધરાવતી પેઢીઓમાં જીએસટી દરોડા શરૂ થયાની ચર્ચા છે.

(1:50 PM IST)