News of Friday, 25th July 2025
ઉના પાસે પ્રાચીન કેદારેશ્વર મંદિરે સવા લાખ બિલીપત્રની મહાપૂજા

(નવીન જોષી દ્વારા) ઉના,૨૫: નજીકના ફાટસર ગામ ની સીમ મા પવિત્ર મછુન્દ્રી નદી ના કાઠે સેકડો વરસ જૂનું પૌરાણિક મંદિર કેદારેશ્વર મહાદેવ મંદિર માં સંપૂર્ણ શ્રાવણ માસ દર્શને આવતા ભાવિકો માટે બપોરે ભોજન પ્રસાદ આપશે તેમજ ૪/ સોમવારે ૫૧ ભક્તો દ્વારા સવાલાખ બિલ્વપત્ર ની મહા પૂજા યોજાશે તેમજ દરરોજ દીપમાળા, શિવલિંગ ને અભિષેક બરફ ની મહા પૂજા, જન્માષ્ટમી ઉત્સવ વિગેરે ઉત્સવ ઉજવવામાં આવશે. ભક્તો ને લાભ લેવા અને વધુ માહિતી માટે ધીરુભાઈ જીવરાજ ભાઈનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
