<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

ખીરસરામાં શ્રી ખીરેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરતા ધીરૂભાઇ સરવૈયા

 

ખીરસરા :.. આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં ખીરસરા રણમલજી પુરાતન શિવ શ્રી ખીરેશ્વર મહાદેવની જલાભિષેક સાથે પૂજા - અર્ચના કરતા સુપ્રસિધ્‍ધ હાસ્‍ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા ખીરસરા રણમલજી સરપંચ મુકેશભાઇ મકવાણા, તેમજ કિર્તીરાજસિંહ જાડેજા તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર - અહેવાલ  : ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(1:52 PM IST)