તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
મંગળવારે વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યતિથીઃ ૧૦૧ જગ્યાએ સેવાકાર્યો
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં રકતદાન કેમ્પ, નિદાન કેમ્પનું જયેશભાઇ રાદડિયાની આગેવાનીમાં આયોજન

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ર૬:. સૌરાષ્ટ્રના લડાયક અને કદાવર ખેડૂત નેતા, ગરીબોના બેલી અને તમામ સમાજોને સાથે લઈ ચાલનારા જેમને જીવન આમ જનતા, ખેડૂતો અને ગરીબ લોકોની સેવા કાજે સમર્પિત કયુ હતું જીવનના છેલ્લા શ્વાસ સુધી જેમને લોકસેવાના કાર્યો કર્યા હતા. આવા મહાન વિરલ વ્યકિતત્વ ગૌ.વા.વિઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ તારીખ ૨૯–૭–૨૦૨૫ ને મંગળવારે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં અનેક સ્થાનો પર વિવિધ સંસ્થાઓ દવારા મહારકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ,, બટુક ભોજન, સ્કૂલોમાં બાળકોને ચોપડા તથા સ્ટેશનરી કિટ વિતરણ, વૃક્ષારોપણ, ગૌશાળાઓમાં ગાયોને નિરણદાન સહિતના વિવિધ સેવાકાર્ય થકી લોકો યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરશે
જામકંડોરણા ઃ જામકંડોરણા તાલુકાના સર્વ જ્ઞાતિય પરિવાર તેમજ શહેરની તમામ સમાજીક સંસ્થાઓ દવારા સવારે ૮-૩૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી શ્રી કન્યા વિધાલય ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે આ કેમ્પને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ખુલ્લો મુકી લોક સેવામાં સમર્પિત કરશે.
જામકંડોરણા તાલુકા ઃ. જશાપરની તમામ શાળાના બાળકોને પૌષ્ટિક નાસ્તો,ધોળીધારમાં ગામના બાળકોને બટુક
ભોજન, ચરેલ પ્રાથમિક શાળાના બાળકોને નટબુક તથા બોલપેન વિતરણ, ગુંદાસરી પ્રાથમિક શાળાના બાળકોને સ્કુલબેગ વિતરણ,ખાટલી પ્રાથમિક શાળાના બાળકોને બટુક ભોજન તથા ચોપડા વિતરણ, પીપરડી પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક તથા બોલપેન વિતરણ, મેઘાવડ પ્રાથમિક શાળાના બાળકોને ચોપડા વિતરણ, જામકંડોરણામાં ઈન્દિરાનગર પ્રાથમિક શાળાના બાળકોને બટુકભોજન તથા તાલુકા શાળાના બાળકોને બટુક ભોજન તથા કુલીંગ વોટર બોટલ વિતરણ અને શહેરની તમામ આંગણવાડીના બાળકોને બટુક ભોજન, ચાવંડી પ્રાથમિક શાળાના બાળકોને બટુકભોજન, સાજડીયાળી-પ્રાથમિક શાળાના બાળકોને બટુક ભોજન, તરકાસર ઙ્કાથમિક શાળાના બાળકોને નોટબુક તથા પેન વિતરણ, મોજખીજડીયા પ્રાથમિક શાળાના બાળકોને બટુકભોજન, જશાપર પ્રાથમિકશાળાના બાળકોને બટુક ભોજન તથા સ્ટેશનરી કિટ વિતરણ, સોડવદર પ્રાથમિક શાળાના બાળકોને બટુકભોજન તથા સ્ટેશનરી કિટ વિતરણ, વિમલનગર પ્રાથમિક શાળા તથા આંગણવાડીના બાળકોને ચોપડા વિતરણ તથા અલ્પાહાર, વાવડી પ્રાથમિક શાળાના બાળકોને બટુકભોજન,બાલાપર પ્રાથમિક શાળાના બાળકોને બટુકભોજન, ઉજળા પ્રાથમિક શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ, રામપર પ્રાથમિક શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ, રાયડી પ્રાથમિક શાળાના બાળકોને બટુકભોજન, મોટા દુધીવદર પ્રાથમિક શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ, નાના દુધીવદર પ્રાથમિક શાળાના બાળકોને બટુકભોજન, ઈશ્વરીયા પ્રાથમિક શાળાના બાળકોને બટુકભોજન, પાદરીયા પ્રાથમિક શાળાના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ, બેલડા પ્રાથમિક શાળાના બાળકોને બટુક ભોજન, પીપળીયા માલજીભી પ્રાથમિક શાળાના બાળકોને બટુક ભોજન, ખજુરડા પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાના બાળકોને નોટબુક તથા સ્ટેશનરી વિતરણ, જુના માત્રાવડ પ્રાથમિક શાળાના બાળકોને બટુક ભોજન, બાલાપર આંગણવાડીના બાળકને નાની ખુરશી વિતરણ, નવા માત્રાવડ મૈશાળાની ગાયોને લાડવા, થોરાળા પ્રાથમિક શાળાના બાળકોને બટુક ભોજન, જામકંડોરણાની પાંજરાપોળની ગાયોને નિરણદાન, કાનાવડાળા પ્રાથમિક શાળાના બાળકોને કુલીંગ વોટર બોટલ વિતરણ સહિતના કાયક્રમો વિવિધ સંસ્થાઓ તથા દાતાશ્રીઓ દવારા આયોજન કરવામાં આવેલ છે.
ગોંડલ ઃ.. ગોંડલ તાલુકા સહકારી પરિવાર તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓ દવારા સવારે ૮-૦૦ થી બપોરના ૧-૦૦ સુધી ઉધોગનગર કોમ્યુનીટી હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
કાલાવડ ઃ.. તા.૨૬ ના રોજ શ્રી સરદાર પટેલ યુવા સંગઠન દવારા સવારે ૮-૦૦ કલાકથી શ્રી લેઉવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
જસદણ તા.૩૦ ના રોજ જસદણ તાલુકા સહકારી પરિવાર તથા માકેટીંગ યાર્ડ દ્વારા સવારના ૮-૩૦ થી બપોરના ૧૨–૩૦ સુધી નવા માકેટીંગ યાર્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ.
વિંછીયાઃ- તા.૩૦ ના રોજ વિંછીયા તાલુકા સહકારી પરિવાર તથા માકેટીંગ યાર્ડ દવારા બપોરના ૨-૩૦ થી સાંજના ૫-૩૦ સુધી માકેટીંગ યાર્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
મોરબીઃ-તા.૨૯ ના રોજ સાંજે ક્રિષ્ના પેટ્રોલીયમ તથા એસ્સાર પેટ્રોલ પંપ દવારા જલારામ મંદિર ખાતે તથિ ભોજન અમરાપુરૅં-તા.૨૯ ના રોજ ગૌતમ રબારી યુવા ગ્રુપ તથા ગ્રામ પંચાયત દવારા સવારે ૧૦-૦૦ કલાકે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ૧૫૦ વિધાથીઓને ઈ–બુક વિતરણ તથા વૃક્ષારોપણ અને રોપા વિતરણ
હિંમતનગર ઃ.. તા.૨૯ ના રોજ બપોરે ૧૧ ૩૦ કલાકે નવગામ લેઉવા પાટીદાર સમાજ યુવક મંડળ દવારા જલારામ સેવા
ટ્રસ્ટ ખાતે તિથિ ભોજન
બાયડ(અરવલ્લી) ઃ..તા.૨૯ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે જયઅંબે મંદબુધ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ ખાતે મંદ બુધ્ધિના દિવ્યાંગજનો માટે સ્વરૃચિ ભોજન
મંગળવારે વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી
વાર્ષિક પુણ્યતિથીએ રાજયભરમાં સેવા કાર્યો
મુંબઈ ઃ.. તા.૨૯ ના રોજ બપોરે ૧૧-૦૦ કલાકે જી.બી.ટેકનીકલ સર્વિસિસ દવારા માં નિકેતન સોસાયટી ખાતે જરૃરીયાત મંદ બાળકોને ભોજન
ગાંધીધામઃ- તા.૨૯ ના રોજ બપોરે ૧૧-૩૦ કલાકે જી.બી.ટેક્નીકલ સર્વિસિસ દવારા માનવ સેવા ટ્રસ્ટ ખાતે જરૃરીયાત-મંદ બાળકોને ભોજન
ગાંધીનગર ઃ.. તા.૨૭ ના રોજ સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦ સુધી સૌરાષ્ટ્ર મિત્ર મંડળ દવારા શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
ભુજ ઃ.. તા.૨૯ના રોજ સાંજે ૭-૦૦ કલાકે હસ્તવ ઈન્ફ્રા.ગ્રુપ દવારા કસ્તુરબા ગાંધી વિધાલયના બાળકોને સ્કૂલ કિટ, નાસ્તો તથા બટુક ભોજન
કલ્યાણપર ઃ.. તા.૩૧ ના રોજ સવારે ૭-૩૦ થી બપોરે ૧-૦૦ સુધી મોરબી જીલ્લા સહકારી પરિવાર તેમજ સર્વ સમાજ દવારા કડવા પાટીદાર સમાજની વાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
રાજકોટ ઃ..તા.૩૦ ના રોજ સવારે ૬-૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી બાલાજી મિત્ર મંડળ ગ્રુપ દવારા પટેલ કાઠીયાવાડી રેસ્ટોરન્ટ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સવારે ૮-૦૦ થી બપોરના ૪-૦૦ વાગ્યા સુધી જામકંડોરણા તાલુકા પરિવાર તથા સમસ્ત મવડી ગામ દવારા સોરઠીયા પરિવારની વાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સવારે ૮-૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી સરદાર પટેલ ગ્રુપ,રાજકોટ તાલુકા ભાજપ,તાલુકા સહકારી પરિવાર, માર્કેટીંગ યાર્ડ દવારા લેઉવા પટેલ સમાજ વાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ તા.૨૯ ના રોજ બપોરના ૧-૦૦ થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી રાજકોટ જીલ્લા દૂધ સંઘ દવારા રાજકોટ ડેરી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ કો.ઓપ.બેંકના કમચારી ચેરી.એન્ડ વેલફેર ટ્રસ્ટ દવારા રાજકોટની વિવિધ સંસ્થાઓમાં નાસ્તો
જેતપુર ઃ.. તા.૨૯ ના રોજ સવારે ૯-૦૦ થી બપોરના ૧૨-૦૦ સુધી માર્કેટીંગ યાર્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સવારે ૯-૦૦ થી બપોરના ૧-૦૦ સુધી જેતપુર ડાઈગ એન્ડ પ્રિન્ટીંગ એશો., સીટી કાઉન્સીલ ઓફ જેતપુર, સિનર્જી હોસ્પિટલ દવારા લેઉવા પટેલ સમાજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ મહાદેવ ગ્રુપ દવારા ધારેશ્વર ખાતે મંદબુધ્ધિના
બાળકોને ભોજન
વેરાવળ(શાપર) ઃ.. તા.૨૯ ના રોજ બપોરે ૨-૦૦ થી સાંજના ૭-૦૦ વાગ્યા સુધી જય સરદાર યુવા ગ્રુપ દવારા લેઉવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
ધોરાજી ઃ.. તા.૨૯ ના રોજ સવારે ૮-૦૦ થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી હિન્દુ યુવક સંઘ તથા ધોરાજી તાલુકા સહકારી પરિવાર દવારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન વિભાગ-૧ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સવારે ૧૧-૦૦ કલાકે ભકતશ્રી તેજાબાપા અન્નક્ષેત્ર મંડળ ટ્રસ્ટ દવારા તેજાબાપાની જગ્યા ખાતે બટુક ભોજન
ઉપલેટા ઃ.. તા.૨૯ ના રોજ સવારે ૮-૦૦ થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તથા તાલુકા સહકારી પરિવાર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ
સુરત ઃ.. તા.૨૭ ના રોજ સવારે ૯-૦૦ થી રાત્રે ૧૧-૦૦ વાગ્યા સુધી રોટરી કલબ ઓફ સુરત તથા જેતપુર જામકંડોરણા તાલુકા પરિવાર દવારા સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ માં મિત્ર મંડળ દવારા પાંજરાપોળમાં ઘાસચારો અર્પણ
વીરવાઃ- તા.૨૯ ના રોજ બપોરે ૨-૦૦ થી સાંજના ૭-૦૦ વાગ્યા સુધી વીરવા, ઢોલરા, ખાંભા ગામ સમસ્ત દ્વારા
વિનાયક ઈન્ડ.ઝોન ગેટ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
વિરપુર (જલારામ) ઃ.. તા.૨૮ ના રોજ સવારે ૮-૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી સમસ્ત વિરપુર ગામ દવારા લેઉવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ તા.૨૯ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ગાડલીયા લુહાર સમાજ દવારા રાણબાગ હનુમાનજી મંદિર ખાતે વૃક્ષારોપણ
રામોદઃ- તા.૨૯ ના રોજ સવારે ૮-૦૦ થી સાંજે ૭-૦૦ વાગ્યા સુધી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તથા કોટડાસાંગાણી તાલુકા સહકારી પરિવાર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ
અરડોઈ ઃ.. તા.૨૯ ના રોજ સવારે ૮-૦૦ થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી પટેલ ગ્રુપ તથા કોટડાસાંગાણી તાલુકા
સહકારી પરિવાર દવારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ
લોધીકા ઃ.. તા.૨૯ ના રોજ સવારે ૯-૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી લોધીકા તાલુકા સહકારી પરિવાર દવારા
લેઉવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
પડધરી ઃ.. તા.૨૯ ના રોજ સવારે ૮-૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી પડધરી તાલુકા સહકારી પરિવાર દવારા શ્રીમતિ એમ.જે.માલાણી કન્યા છાત્રાલય ખામટા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
મેવાસાઃ- તા.૨૯ ના રોજ બપોરે ૨-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી સમસ્ત મેવાસા ગામ દવારા હિરપરા સમાજ
ખાતે મેગા બ્લડ ડોનેશન કેર્મ્પ
હરમડીયા ઃ.. તા.૨૯ ના રોજ સાંજે ૬-૩૦ કલાકે રાદડીયા પરિવાર રાજકોટ શહેર સમિતિ દવારા અમરધામ આશ્રમ ખાતે નિરાધારને ભોજન
દ્વારકા ઃ.. તા.૨૯ ના રોજ સવારે ૯-૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દવારા લેઉવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
જુનાગઢ ઃ.. જુનાગઢ જીલ્લા સહકારી બેંક તથા સાવજ દુધ ઉત્પાદક સંઘ દવારા સાવજ ડેરી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પતથા સંતશ્રી ભોજલરામ ગ્રુપ દવારા પટેલ સમાજ ક્યાડા વાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
સમઢીયાળા (મેંદરડા) ઃ.. તા.૨૮ ના રોજ સવારે ૯-૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી લેઉવા પટેલ સમાજ દવારા લેઉવા પટેલ સમાજ સમઢીયાળા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ
તાલાળાઃ- તા.૨૮ ના રોજ સવારે ૮-૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી લેઉવા પટેલ સંગઠન દ્વારા લેઉવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
કેશોદઃ- તા.૨૮ ના રોજ સવારે ૯-૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી લેઉવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ
ડોનેશન કેમ્પ
સુખપુર(વિસાવદર) ઃ.. તા.૨૮ ના રોજ બપોરના ૨-૦૦ થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી સોજીત્રા ગીર ગૌશાળા સુખપુર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા પશુરોગ કેમ્પ
ભેસાણઃ- તા.૨૮ ના રોજ બપોરે ૩-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી ભેસાણ તાલુકા સહકારી પરિવાર તથા
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દવારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ
ઝાલણસરઃ- તા.૨૮ ના રોજ સવારે ૯ ૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી સમસ્ત ઝાલણસર ગામ દવારા ઉસદડીયા સમાજ ખાતે બટુક ભોજન તેમજ રકતદાન કેમ્પ
વડીયા ઃ.. તા.૨૮ ના રોજ બપોરના ૧-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી સમસ્ત વડીયા ગામ દ્વારા લેઉવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
અંકલેશ્વર ઃ.. તા.૨૭ ના રોજ બપોરે ૧-૦૦ થી રાત્રે ૮-૦૦ વાગ્યા સુધી લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર તથા આઈડીયલ લાઈટીંગ સીસ્ટમ પ્રા.લી. દ્વારા લાયન્સ સ્કૂલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
જામનગર ઃ.. દિવ્યેશભાઈ અકબરી (ધારાસભ્ય) તથા મિત્ર મંડળ દવારા શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ
ભરૃચઃ- તા.૨૭ ના રોજ સાંજે ૬-૩૦ કલાકે તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ નવીનભાઈ પટેલ દવારા વડીલોનું ઘર ખાતે વડીલોને ભોજન
નાથદ્વારા ઃ.. તા.૨૯ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે શ્રી લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દવારા ગવનમેન્ટ સેન્ટમેરી સ્કૂલ ખાતે સ્કૂલબેગ તથા સ્ટેશનરી કિટ વિતરણ
કાગવડ ઃ.. તા.૨૯ ના રોજ સવારે ૯ ૦૦ કલાકે રામભાઈ સાસલા દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને સ્ટેશનરી કિટ તથા બટુક ભોજન
અમદાવાદ(બોપલ) ઃ.. તા.૨૭ ના રોજ સવારે ૯-૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા શ્રી પુરૃષોતમલાલજી મહારાજ પુરૃષોતમ ધામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, બાળકોને સ્ટેશનરી વિતરણ તથા તિથિ ભોજન
માખીયાળાઃ- તા.૨૯ના રોજ મનિષભાઈ તથા હિતેશભાઈ બાલધા દવારા સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ખાતે
વિકલાંગ દીકરીઓને સવારે નાસ્તો, બપોર તથા સાંજે મિષ્ટાન ભોજન તેમજ બટુક ભોજન
વડોદરા ઃ.. તા.૨૬ ના રોજ સવારે ૯-૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દવારા
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ખાતે મહારકતદાન શિબિર
મજેવડી ઃ.. તા.૨૮ ના રોજ સવારે ૯-૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી મજેવડી ગામ તથા અતુલ ટેકનોકાસ્ટ
પ્રા.લી.દવારા રામમંદિર વાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
મંડલીકપુર ઃ.. તા.૨૯ ના રોજ બપોરના ૪-૪૫ વાગ્યે મોહનભાઈ રાદડિયા ફાર્મ ખાતે ગ્રામ પંચાયત તથા ગૌશાળા દ્વારા શ્રધ્ધાંજલી કાર્યક્રમ
નવાગામ ઃ.. જય સરદાર ગ્રુપ દવારા લેઉવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
સાયલા ઃ.. તા.૨૯ ના રોજ લેઉવા પટેલ સમાજ દવારા લેઉવા પટેલ સમાજ ખાતે વિકલાંગ ટ્રસ્ટના બાળકોને બટુક ભોજન ભેડા પીપળીયાઃ- તા.૩૦ ના રોજ ગ્રામ પંચાયત તથા સેવા સહકારી મંડળી દવારા પ્રાથમિક શાળાના બાળકોને બટુક ભોજર્ને
થાણાગાલોલ ઃ.. તા. ૩૦ ના રોજ જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ ઉધાડતથા સેવા સહકારી મંડળી તથા મહિલા. દૂધ મંડળી દવારા ગામની ગાયોને નિરણ તથા કુતરોઓને લાડું
ચારણીયા ઃ.. તા.૩૦ ના રોજ સેવા સહકારી મંડળી તથા દૂધ મંડળી અને ગ્રામ પંચાયત દવારા ગામના બાળકોને બટુક ભોજન અને સાંજનું ટીફીન ભોજન
ચાંપરાજપુર ઃ.. તા.૩૦ ના રોજ સરપંચ ભરતભાઈ ગીડા દવારા બપોરે ૧૨-૦૦ કલાકે ગામના બાળકોને બટુક ભોજન નવી સાંકળીઃ- તા.૩૦ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે લેઉવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દવારા ગામના બાળકોને બટુક ભોજન
ડેડરવા ઃ.. તા.૩૦ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ગ્રામ પંચાયત તથા સહકારી મંડળી દવારા ઙ્કાથમિક શાળાના બાળકોને નોટબુક તથા બોલપેન વિતરણ
કેરાળીઃ- તા.૨૮ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે સરપંચ કલ્પેશભાઈ ભડેલીયા તથા સહકારી મંડળીના પ્રમુખ વિનુભાઈ પાઘડાળ દવારા પ્રાથમિક શાળા તથા આંગણવાડીના બાળકોને બટુક ભોજન
જાંબુડી ઃ.. તા. ૨૯ ના રોજ બપોરે ૧૧-૩૦ કલાકે સરપંચ અલ્પાબેન ગીણોયા તથા ગૌશાળાના પ્રમુખ ગોપાલભાઈ વેકરીયા દવારા પ્રાથમિક શાળા તથા બાલમંદિરના બાળકોને બટુક ભોજન તથા નાસ્તા બોકસ વિતરણ
સેલુકા ઃ.. તા.૩૦ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે સરપંચ મનિષભાઈ ભેડા તથા ઉપસરપંચ રામજીભાઈ સોરઠીયા તથા ગ્રામ પંચાયત સદસ્યો દવારા ગામના બાળકોને બટુક ભોજન
મોટા ગુંદાળા ઃ.. તા.૨૯ ના રોજ બપોરે ૧૧–૩૦ કલાકે સરપંચ ગોપાલભાઈ અમીપરા તથા સેવા સહકારી મંડળીના પ્રમુખ જગદીશભાઈ ડોબરીયા દવારા પ્રાથમિક શાળાના બાળકોને બટુક ભોજન
જેપુર ઃ.. તા. ૩૦ ના રોજ પ્રાથમિક શાળાના બાળકોને પુસ્તક વિતરણ
પીઠડીયાઃ- તા.૩૦ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સરપંચ સુરેશભાઈ ગોડલીયા તા.પં.સદસ્ય રાજુભાઈ ધડુક, ભાજપ મહામંત્રી રસીકભાઈ સખીયા,તથા સહકારી મંડળીના પ્રમુખ રસીકભાઈ ગોંડલીયા દવારા પ્રાથમિક શાળાના વિધાર્થીઓને પુસ્તક કિટ વિતરણ
રેશમડી ગાલોલ ઃ..તા.૨૮ ના રોજ સવારે ૮-૦૦ થી બપોરના ૧૨-૦૦ વાગ્યા સુધી ગ્રામ પંચાયત દ્વારા શ્રી ભોજલરામ મંદિર ખાતે રકતદાન કેમ્પ.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
