<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

ભાણવડના મોરઝરમાં જુગાર દરોડો

 

ખંભાળિયાઃ ભાણવડ તાલુકાના મોરઝર ગામ પટેલ સમાજ વાડી ગલીમાં બહાર સ્‍ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં હારજી કરતા હોવાની હકીકતના આધારે રેઇડ કરતા રૂા.૩,૨૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કી.રૂા.૧૦,૦૦૦ મળી કુલ કી.રૂા.૪૧,૨૦૦/- ના મુદામાલ સાથે (૧) ઉમંગભાઇ પ્રવિણભાઇ પરમાર રહે.મોરઝર (૨) ઇકબાલભાઇ સલેમાન ભાઇ  ઉઢેઝા રહે. શેઠ વડાળા ગામ (૩) જીગાભાઇ ભીખુભાઇ ઠકરાણી રહે.મોરઝર (૪) કાસમભાઇ સુલેમાન ધુધા રહે. સેવક દેવળીયા ગામ તા.ભાણાવડ(૫) હસુમખભાઇ ધરમશીભાઇ કણજારીયા રહે. બેડ ગામ તા.જી.જામનગર ને ઝડપી લીધા હતા.  ભાણવડ પો.ઈન્‍સ. કે.બી.રાજવી પી.જ..ખાંટ તથા એ.એસ.આઇ ગીરીશભાઇ અરજણભાઇ ગોજીયા તથા કેસુરભાઇ લખમણભાઇ ભાટીયા તથા પો.હેડ.કોન્‍સ જીતુભાઇ સામરાભાઇ જામ તથા કિશોરસિંહ ચંદુભા જાડેજા તથા વિપુલભાઇ કાનાભાઇ મોરી તથા પો.કોન્‍સ. અજયભાઇ એભાભાઇ ભારવાડીયા તથા વેજાણંદભાઇ ધનાભાઇ બેરા તથા લાલાભાઇ ફોગાભાઇ ખાટલીયા તથા મહિલા પો.કોન્‍સ.મીનાબેન હમીરભાઇ નંદાણીયા વિગેરે આ કામગીરી સંયુકતમાં કરેલ.

(1:38 PM IST)