<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

ધ્રોલ ૧૦૮ની માનવતા

 

ધ્રોલ, ધ્રોલની ૧૦૮ ટીમે માનવતા મહેકાવી હતી. નજીકના ખેંગારકા ગામના વાડી વિસ્‍તારમાં વરસાદી માહોલ છતાં સિઝેરિયન ડિલિવરી બાદ પ્રસૂતાને સુરક્ષિત ખસેડ્‍યા હતા. જેમાં પાયલોટ જયદીપસિંહ જાડેજા અને EMT પરેશભાઈની સરાહનીય કામગીરી રહી હતી કેમકે, એમ્‍બ્‍યુલન્‍સ ન પહોંચી શકતા કાચા રસ્‍તે દર્દીને મુખ્‍ય માર્ગ સુધી શિફ્‌ટ કરી જીવન બચાવ્‍યું હતું. (તસ્‍વીરઃ સંજય ડાંગર, ધ્રોલ)

(1:39 PM IST)