<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

અમિતભાઇ ચાવડાને શુભેચ્‍છા પાઠવતા વજીરખાન

 

  સાવરકુંડલાઃ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની નિમણુંક પામેલ અમિતભાઇ ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન વજીરખાન પઠાણે અભિનંદન પાઠવ્‍યા હતા વજીરખાન પઠાણે સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષનો વિજય થાય તેના ભાગરૂપે બુથ પ્રમુખ પ્રદેશ સુધીનું સંગઠન માળખું વધુ મજબૂત અને ચેતનવંતુ બનવવા સહકાર આપવાની ભાવના વ્‍યકિત કરી હતી. (તસ્‍વીરઃ અહેવાલઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:46 PM IST)