<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

વિસાવદર બ્રહ્મ સમાજના હરેશકુમાર રતિલાલ જાનીના ધર્મપત્નિ મીનાબેનનુ અવસાન : સોમવારે બેસણું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર‌ :વિસાવદર નિવાસી શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ મીનાબેન હરેશભાઇ જાની (૬૦ વર્ષ) તે સ્વ. રતિલાલ નારણજી જાનીના પુત્રવધુ તથા હરેશભાઇ રતિલાલ જાનીના પત્ની તથા કિરીટભાઇ રતિલાલ જાનીના નાનાભાઈના પત્ની તથા હસમુખભાઈ અને રાજેશભાઈના ભાભી તેમજ ચિરાગ અને પાયલના માતુશ્રી તથા જસ્મીનભાઈ જાની(શાસ્ત્રી) અને હિરેનભાઈ જાનીના કાકી તથા પાર્થના મોટા ભાભુ તેમજ જાનવી ચિરાગ જાનીના સાસુ તેમજ શિવમ પ્રકાશભાઈ કોઠારીના સાસુ તથા વંદના જાની અને સીમા રાહુલ પુરોહિતના કાકી તેમજ સ્વ. રૂગનાથભાઈ દલપતરાય ભટ્ટના દિકરીનું તા.૨૬/૦૭/૨૦૨૫ના રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૨૮/૦૭/૨૦૨૫ને સોમવારના રોજ જૈન મહાજન વાડી વિસાવદર ખાતે સાંજના ૪ થી ૬ રાખેલ છે.

(10:58 PM IST)