<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

જય સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કરતા વજુભાઇ વાળા

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના સોમનાથ મંદિરમાં આશીર્વાદ લઇ પૂર્વ ગવર્નર શ્રી વજુભાઇ વાળા તથા રાજકોટ શહેરના સૌ અગ્રણીઓએ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી.

(4:42 PM IST)