<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે જામનગર જિલ્લા બજરંગ દળ દ્વારા ગૌમાતા ને ૧,૧૧૧ દેશી લાડુનો ભોગ અર્પણ કરાયો

જામનગરના રાજમાર્ગોમા રસ્તા પર રહેતા ગૌમાતાને શુદ્ધ દેશી લાડુનો ભોગ અર્પણ કરવામાં આવેલ

જામનગર : પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે જામનગર જિલ્લા બજરંગ દળ દ્વારા ગૌમાતાને ૧,૧૧૧ દેશી લાડુનો ભોગ અર્પણ કરવામાં આવેલ હતો, ગૌમાતાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે દેશી લાડુમાં દેશી ઘી, દેશી ગોળ,શુદ્ધ તેલ અને શુદ્ધ ધઉં તેમજ અન્ય વસ્તુઓ નાખી લાડુ બનાવવામાં આવેલ હતા, અને જામનગરના રાજમાર્ગોમા રસ્તા પર રહેતા ગૌમાતાને શુદ્ધ દેશી લાડુનો ભોગ અર્પણ કરવામાં આવેલ હતો.


 

(1:19 AM IST)