<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

લંડનમાં પુ. રાજ રાજેશ્વરગુરૂજી અને પુ. જેન્‍તીરામ બાપાનું પ્રવચન

જુનાગઢL:  ધુનડા સતપુરણધામ આશ્રમ ના સંત પુ. જેન્તીરામબાપા હાલ લંડનની યાત્રાઍ હોય ત્યાં તેઅો લંડનના સનાતન ધર્મભુષણ સંતશ્રી રાજેશ્વર ગુરૂજીના ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ ખાતે રોકાણ કરી શ્રાવણ માસ નિમિતે પુ. રાજરાજેશ્વરગુરૂજી સાથે પુ. જેન્તીરામબાપાઍ શિવપુજા કરી અોમ નમોઃ શિવાય અોમ નમોઃ શિવાય હર હર ભોલેના ભજનો રજૂ કરી સૌ ભકતોને ભજનમાં તરબોળ બનાવ્યા હતા. (અહેવાલ વિનુજાષી, તસ્વીર ઃ મુકેશ વાઘેલા, જુનાગઢ) (૯.ર૧) 

(1:52 PM IST)