<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

ખરડેશ્વર મહાદેવની અર્ધનારેશ્વર સ્‍વરૂપની ઝાંખી યોજાઈ

 

જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શ્રી ખરડેશ્વર મહાદેવ વાંઝાવાડ ખાતે મહાદેવ ના અર્ધનારેશ્વર સ્‍વરૂપની ઝાંખીના દર્શનનું આયોજન  કરવામાં આવ્‍યું હતું. આ ઝાંખી માં ખરેડી બ્રહ્મ સમાજના ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રિન્‍સભાઈ ઓઝા તેમજ રુદ્રેશ ભાઈ ઓઝાએ જહેમત ઉઠાવી હતી.

(1:56 PM IST)