<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

શિતળા માતાજી સૌનું કલ્‍યાણ કરજો...: ગોંડલમાં નાની શીતળા સાતમની ઉજવણી

 

ગોંડલ : પવિત્ર શ્રાવણ માસમાં શીતળા સાતમના દિવસે પરણીત મહિલાઓ આ દિવસે પોતાના બાળકો, પતિદેવને પરિવાર માટે આખો દિવસ ટાઢું જમીને શીતળા માતાજીનું વ્રત રાખે છે. કુલેરનો પ્રસાદ ભાવપુર્વક ધરવામાં આવે છે ને શીતળા માતાજીની વાર્તાનું પણ અનેરૂ મહત્‍વ છે.  શ્રધ્‍ધાથી દાનપુન કરવામાં આવે છે. ગોંડલનું શીતળા માતાજીનું મંદીરને ભાવિકો નજરે પડે છે. (તસ્‍વીરઃ અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) (૪.૧૮)

(11:38 AM IST)