તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
જામનગરમાં સ્થાપના દિવસની ઉજવણી

જામનગરઃ જામનગર શહેરના ૪૮૬ માં સ્થાપના દિવસ નિમિત્તે દરબારગઢ ખાતે આવેલ સ્થાપના ખાંભીનું જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુરીયા, ધારાસભ્ય રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરા, કમિશનર ડી એન મોદી સહિતના અગ્રણીઓ અને કોર્પોરેટરો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. તે તથા અન્ય તસ્વીરમાં જામનગરનો ફાઇલ ફોટો- (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી, વિશ્વાસ ઠાકર (જામનગર)
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
