તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
જામનગર એલસીબીએ દારૂના જથ્થા સાથે વાહનો જપ્ત કર્યા

જામનગર એલસીબી ટીમે ધ્રોલ તાલુકાના ધરમપુર વાડી વિસ્તારમાંથી ૬૮ લાખનો દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે આ જથ્થા સાથે ૭ વાહનો પણ પોલીસે જપ્ત કર્યા છે. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર, સંજય ડાંગર-ધ્રોલ)
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
