News of Thursday, 31st July 2025
મોરબીના જુના ઘૂટું રોડ પર ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત.
ફેકટરીના લેબર ક્વાર્ટરમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના જુના ઘૂટું રોડ પરની ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવતીએ આપઘાત કરી લીધો હતો મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મૂળ અરવલ્લી જીલ્લાના વતની અને હાલ મોરબીના જુના ઘૂટું રોડ પરની સોનેટ સિરામિકમાં રહીને કામ કરતા રૂપલબેન ગલાભાઈ ડામોર (ઉ.વ.૨૫) નામની યુવતીએ ગત તા. ૩૦ ના રોજ લેબર ક્વાર્ટરમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.મોરબીના જુના ઘૂટું રોડ પર ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત.
જુના ઘૂટું રોડ પરની ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવતીએ આપઘાત કરી લીધો હતો મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મૂળ અરવલ્લી જીલ્લાના વતની અને હાલ મોરબીના જુના ઘૂટું રોડ પરની સોનેટ સિરામિકમાં રહીને કામ કરતા રૂપલબેન ગલાભાઈ ડામોર (ઉ.વ.૨૫) નામની યુવતીએ ગત તા. ૩૦ ના રોજ લેબર ક્વાર્ટરમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
