<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

મોરબીના ગાળા ગામના પાટિયેથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો.

( પ્રવિણ વ્યાસ દવારા ) મોરબીના ગાળા ગામના પાટિયે બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂના જથ્હા સાથે એક શખ્સને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ગાળા ગામના પાટિયે બસ સ્ટેન્ડ પાસેથી સાગરબાબુ ઓમસિંગ (રહે જોધપુર વાળા ) ને વિદેશી દારૂની બોટલ નંગ ૨૦ અને પ્લાસ્ટિકના ચપલા નંગ ૮૫ એમ કુલ મુદામાલ કીમત રૂ.૬૯૦૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:18 AM IST)